Estimate only: entries here are not saved or sent. To submit a project for review, use the separate Free demo request form. Data is not transferred automatically.
અહીં ભરેલી વિગતો save/send થતી નથી. પ્રોજેક્ટ review માટે અલગ મફત demo અરજી form વાપરો. વિગતો આપમેળે ટ્રાન્સફર થતી નથી.
તમારી પાસે શું તૈયાર છે?
શું અમે બનાવી આપીએ?
તમારી વિગતો ભરો. જે સામગ્રી તૈયાર હોય તે જણાવો; નવી બનાવડાવવાની હોય તે પસંદ કરો. પસંદગી મુજબ અંદાજ અહીં દેખાશે.
પેકેજનો વિકલ્પ પસંદ કરો
પસંદ કરેલી servicesના દર × જરૂરી જથ્થાથી અંદાજિત ખર્ચ ગણાશે. Gold અને Platinumનો કોઈ બનાવટી fixed bundle ભાવ નથી. ખાલી જથ્થા અને પુષ્ટિ બાકી હોય તે ખર્ચ સાથે અંદાજ અધૂરો રહેશે. આ અંતિમ quotation નથી.
દરેક packageમાં integration માટે તમારી પોતાની WhatsApp, Google, email અને websiteની જરૂરી વિગતો આપવાની રહેશે; જોડાણ સુવિધાની ઉપલબ્ધતા અને યોગ્ય પરવાનગીઓ પર આધારિત છે. Password અહીં આપશો નહીં. System sales processમાં મદદ કરે છે, વેચાણની ગેરંટી આપતું નથી.
Customise: જરૂર મુજબ services અને જથ્થો જણાવો; અલગ quotation જરૂરી છે. અહીં કોઈ ભાવ કે કુલ ખર્ચ દર્શાવાતો નથી. Free demo સ્વતંત્ર છે.
આપમેળે અંદાજ મેળવવા ઉપર Silver, Gold અથવા Platinum પસંદ કરો.
VR 360 અને Interactive Walkthrough
આ બંને વિકલ્પો અહીં જ છે. નીચે “નવી બનાવી આપો” પસંદ કરીને જરૂરી જથ્થો જણાવો. ભાવ દર્શાવાતા નથી; અલગ quotation મળશે.
VR 360 માટે areas અને Interactive Walkthrough માટે જરૂરી 2 BHK, 3 BHK અથવા 4 BHK units પસંદ કરો. જથ્થા પ્રમાણે ખર્ચ ઉમેરાશે.
01 / Project information
02 / Free demo
મફત demo માટે paid service ખરીદવી જરૂરી નથી. Demo અને નીચેની paid creation services અલગ છે.
03 / Webhook Automation System
અંદાજમાં પસંદ કરશો તો ₹20,000 ઉમેરાશે. આ system ખરીદીને તેની ચુકવણી કરો ત્યારે એક (1) Photo Video Presentation અને એક (1) Plan Walk મફત સામેલ છે, અમર્યાદિત નહીં. માત્ર અહીં પસંદ કરવું એ ખરીદી કે ચુકવણી નથી; અહીં payment થતું નથી. અલગથી અથવા વધારાની સંખ્યા માટે દરની પુષ્ટિ બાકી છે.
System સાથે સામેલ લાભો
04 / Other services & available material
દર અને જથ્થો દરેક service સામે છે. “નવી બનાવી આપો” પસંદ કર્યા પછી જ જથ્થા પ્રમાણે ખર્ચ ઉમેરાશે. તૈયાર સામગ્રી માટે creation fee ઉમેરાતી નથી.